ચીન સીમા વિવાદ / PUBG સહિત 118 મોબાઈલ ઍપ્સ પર ભારત સરકારે લગાવ્યો પ્રતિબંધ, જાણો આખું લિસ્ટ

Ministry of Information & Technology bans PUBG and 118 other mobile applications

ભારતીય યુવાનોમાં ખૂબ જ જાણીતી બનેલી અને જેના પર છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો તેવી પબ્જી ગેમ પર આખરે ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ