BIG BREAKING / ઓમિક્રૉન વેરિયન્ટના વધતાં ખતરા સામે એક્શનમાં ગૃહમંત્રાલય, અપાયા મોટા આદેશ

Ministry of Home Affairs extends the validity of COVID19 containment measures, issued by the Ministry of Health and Family...

ભારતમા કોરોના વાયરસને લઈને ફરીવાર ચિંતા વધી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આદેશ જાહેર કરાયા છે જેમા વાયરસથી બચવા માટે લાગુ એડવાઇઝરીને 31મી ડિસેમ્બર સુધી લંબાવઈ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ