મહામારી / માત્ર 3 દિવસમાં અમેરિકાને પણ આ મામલે પાછળ છોડશે ભારત, સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા સારા સમાચાર

ministry of health press conference corona vaccination side effect

આરોગ્ય મંત્રાલયે આપેલા એક નિવેદન પ્રમાણે ભારત ટૂંક સમયમાં જ રસીકરણના મામલે અમેરિકાને પછાડવા જઈ રહ્યું છે, હકીકતે સરકારે આપેલી માહિતી પ્રમાણે ભારત આગામી ત્રણ દિવસોમાં રસીકરણ કરાયેલા લોકોની સંખ્યાના મામલે અમેરિકાને પાછળ પાડી દેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ