ફેરફાર / કોરોના મહામારીમાં વિદેશથી આવી રહેલા લોકો માટે સરકારે બદલ્યા નિયમ, 8 ઓગસ્ટથી લાગૂ થશે

ministry of health family welfare issues new guidelines for international passengers arriving into india

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે બે દેશોથી આવનારા યાત્રીઓને માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા દિશા નિર્દેશના અનુસાર 8 ઓગસ્ટ રાતે 10.21 મિનિટથી તે લાગૂ કરવામાં આવશે. નવા નિયમમાં દરેક યાત્રીઓએ યાત્રાના 72 કલાક પહેલા http://newdelhiairport.in પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. મંત્રાલયને કહેવાયું છે કે પોર્ટલ પર પણ આ જાણકારી અપાઈ છે કે યાત્રીઓએ આવ્યા બાદ 14 દિવસ ક્વૉરન્ટાઈન થવું પડશે. તેમાં 7 દિવસ સંસ્થાગત હશે જેનો ખર્ચ તેઓએ પોતે ભોગવવાનો રહેશે અને અન્ય 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. જ્યાં એપથી તમારા પર નજર રખાશે.

બ્રેકિંગ ન્યૂઝ