કોરોના સંકટ / સરકારે કોરોનાની સારવારમાં વપરાતી આ 2 દવાઓના ઉપયોગ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન

ministry of health allowed the use of remadecivir in an emergency

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) શનિવારે કોરોનાને (COVID-19)માટે ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલની સમીક્ષા કરી છે. આ સાથે જ તેઓએ કોરોનાની સારવારમાં વપરાતી 2 દવાઓ રેમડિસિવીર અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન(HCQ)ના ઉપયોગ માટેની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ સાથે જ સરકારે જણાવ્યું છે કે આ બંને દવાઓનો ઉપયોગ ઈમરજન્સીમાં જ કરી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ