નવો નિયમ / હવે ચેક બાઉન્સ થશે તો અન્ય ખાતા પણ ખાલી થયા સમજો, કેન્દ્ર સરકાર નવી સિસ્ટમ લાવવાની ફિરાકમાં

ministry of finance is considering steps like deducting money from other accounts

ચેક બાઉન્સના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે તાજેતરમાં જ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. ચેક જારી કરનારના અન્ય ખાતાઓમાંથી પૈસા કાપવા અંગે ચર્ચા વિચારણા

Loading...