ચૂંટણી / હિંસાની આશંકાને લઇને ગૃહમંત્રાલયનું એલર્ટ, રાજ્યોના મુખ્ય સચિવ અને DGPને આપ્યા આદેશ

Ministry Of Home Declared Alert Regarding Possibility Of Violence

લોકસભા ચૂંટણી 2019 માટે મતગણના આવતીકાલે યોજાવાની છે. જેને લઇને ગૃહમંત્રાલયે દેશના વિભિન્ન વિસ્તારોમાં હિંસા અને કોઇ અઘટિત બનાવની આશંકા વ્યક્ત કરી છે. આવા પ્રકારની આશંકને લઇને ગૃહ વિભાગે તમામ રાજ્યોના મુખ્ય સચિવ તથા પોલીસ અધ્યક્ષોને કેટલાક આદેશ આપવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ