માસ્ટર પ્લાન / મોદી સરકારે દરેક કામ પતવા બનાવ્યો આ માસ્ટર પ્લાન, હવે દરેક ફાઈલ માત્ર ચાર અધિકારીઓ વચ્ચે રહેશે

Ministers and officials will now submit e-files to each other

મોદી સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. જેમા અધિકારીઓ અને મંત્રીઓ હવે એકબીજાને ફાઈલ સબમીટ નહી કરે માત્ર ચાર લોકો વચ્ચે ફાઈલ રહેશે બાકી દરેકને ઈ ફાઈલ સબમીટ કરવામાં આવશે,

Loading...
બ્રેકિંગ ન્યૂઝ