લોકાર્પણ / કવાંટમાં મંત્રી આર.સી.ફળદુએ કર્યું તૂટેલા બ્રિજનું લોકાર્પણ

Minister R.C. Faldu opens a damaged bridge at kavat for the public

હાલમાં જ છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વાંટડા ગામને જોડતા બ્રિજનું મંત્રી આર.સી. ફળદુએ લોકાર્પણ કર્યું છે. પણ મંત્રીએ લોકાર્પણ સમયે ન તો બ્રિજ જોયો કે ન તો બ્રિજનું કેવું કામ થયું છે તે જોયું.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ