ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / ગુજરાતના મંત્રી આ શું બોલી ગયા, ભાજપમાં ન હોવ તો વિકાસના કામોને મંજૂરી નહીં મળે?

Minister Raman Patkar cm rupani Statement

વિધાનસભાની પેટા ચૂંટણીનું પ્રચાર અભિયાન તેજ ગતિથી ચાલી રહ્યું છે. ત્યારે રાજનેતાઓના અલગ અલગ એવા નિવેદન આવી રહ્યા છે જેના કારણે વિવાદ થઈ રહ્યો છે. રાજ્યના મંત્રી રમણ પાટકરે એક એવું નિવેદન આપ્યું કે જેના કારણે વિવાદ વકર્યો છે. કોંગ્રેસ આકરાપાણીએ થઈ ગઈ છે અને મંત્રીના રાજીનામાની માગણી કરી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ