જાહેરાત / ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર: મફતમાં થશે પશુઓની સારવાર, સરકારે શરૂ કરી આ સુવિધા

Minister Raghavji Patel announced that 127 new mobile animal hospitals will be started in Gujarat

રાજયમાં નવા 127 ફરતા પશુ દવાખાના શરુ કરાશે; વધુ 1270 ગામોમાં વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે, રાજ્યમાં 10 ગામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાના યોજના અમલી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ