વલસાડ / VIDEO : દમણના દરિયામાં મંત્રી રૂપાલાની બોટ અટવાતા સાગર પરિક્રમા યાત્રા કાર્યક્રમનો ફિયાસ્કો, લોકોને ભાષણ નહીં ભોજનમાં રસ!

Minister Parshottam Rupalas boat stuck in the sea of Daman

વલસાડમાં સાગર પરિક્રમા યાત્રા દરમિયાન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની બોટ દમણના દરિયામાં અટવાતા કાર્યક્રમમાં મોડુ થયુ હતું જે ને લઇને લોકો અકળાયા હતા. 

Loading...