કૂટેવ છૂટી / VIDEO: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હું સિગારેટ પીતો હતો, PM મોદીને જાણ થતાં વ્યસન છૂટી ગયું

 Minister of State for Home Harsh Sanghvi said that PM Modi was informed that I was smoking cigarettes

હર્ષ સંઘવીએ ભૂતકાળને વાગોળતાં કહ્યું વિદેશ પ્રવાસમાં બહાર જવાનું થતું ત્યારે વધુ સિગારેટ પીતો જે વાત PM મોદીને ધ્યાને આવતા તેમણે મને કૂટેવ છોડવા ટકોર કરી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ