આડેહાથ / 'પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટી રહ્યું છે તેથી ગુજરાતને ટાર્ગેટ કરી રહ્યા છે', હર્ષ સંઘવીએ AAP પર કર્યા આકરા પ્રહાર

Minister of State for Home Harsh Sanghvi attacked Aam Aadmi Party

સુરતના સારોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશનના લોકાપર્ણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી. તેમણે પ્રહાર કરતા કહ્યું કે, પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટી રહ્યું છે તેથી ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ