રથયાત્રા / અમદાવાદમાં કોવિડ પ્રોટોકલ સાથે જળયાત્રા, DyCM અને ગૃહરાજ્યમંત્રી પહોંચ્યા : બપોર બાદ મોસાળ જશે ભગવાન જગન્નાથ

Minister of State for Home Affairs arrives in Ahmedabad with Kovid Protocol: Lord Jagannath to visit Mosal in the afternoon

ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહી તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી પરતું રથયાત્રા પહેલા આજે જળયાત્રા મહોત્સવ યોજાઈ રહ્યો છે

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ