ઉજવણી / VIDEO : નવા વર્ષે વલસાડમાં આદિવાસીઓ સાથે મન મૂકીને નાચ્યાં મંત્રી જીતુ ચોધરી, જોઈને દિલ ખુશ થઈ જશે

Minister Jitu Choudhary danced with tribals in Valsad on New Year

વલસાડ જિલ્લામાં નવા વર્ષ નિમિતે આદિવાસી સમાજ દ્વારા ઘોર નૃત્ય રમી ઉજવણી કરાઇ હતી. આ વેળાએ મંત્રી જીતુ ચોધરી પણ ઘોર નૃત્ય રમ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ