ભાવુક / સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી થયા ભાવુક, જાણો શું છે કારણ

Minister Harsh Sanghvi became emotional during a program in Surat

સુરતમાં સન્માન સમારોહ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમના પરિવારજનો ભાવુક બન્યા હતા, સ્ટેજ પર પરિવારને સન્માન મળતા તેમની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ