ઠંડા ઠંડા કૂલ કૂલ / તમે ક્યારે જોયું નહીં હોય તેવું 400 રૂપિયાવાળું AC આવ્યું માર્કેટમાં, શાકભાજીની જેમ થઇ રહ્યું છે વેચાણ

mini portable ac getting amazing customer response

દેશમાં લગભગ ઘણી જગ્યાએ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એકાદ મહિનાની અંદર સમગ્ર દેશમાં ઉનાળો શરૂ થઈ જશે, ત્યારે આવા સમયે ગરમીથી રાહત માટે લોકો અત્યારથી જ તેની વ્યવસ્થા કરવા લાગ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ