સૌપ્રથમ વખત જૂનાગઢ શિવરાત્રીના મેળામાં આવેલા કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગરબે ઘૂમ્યા | Mini kumbh kinnar akhada maha mandleshwar garba junagadh shivratri melo

મહાશિવરાત્રી / સૌપ્રથમ વખત જૂનાગઢ શિવરાત્રીના મેળામાં આવેલા કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગરબે ઘૂમ્યા

Mini kumbh kinnar akhada maha mandleshwar garba junagadh shivratri melo

મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં સંતો-મહંતો અને ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે આ વખતે સૌ પ્રથમ વખત કિન્નર અખાડાના મહામંડલેશ્વર જૂનાગઢમાં છે. કિન્નર અખાડાને કુંભ મેળામાં સ્થાન આપ્યા બાદ પ્રથમ વખત જૂનાગઢના મેળામાં જોડાયા છે. ત્યારે તેઓ કિન્નર અખાડાની પરંપરા અનુસાર ગરબે ઘૂમ્યા હતાં. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ