રમત / ભારતના અનેક રાજ્યોમાં છે ફૂટબોલનું આકર્ષણ છતાં આ કારણે ન થઇ શક્યો વિકાસ

mini brazil full of football lovers

એક સમયે ગરીબ ગુરબાઓની રમત તરીકે ઓળખાતી ફૂટબોલની રમત આજે દુનિયાની સૌથી મોટી લોકપ્રિય રમત બની ચૂકી છે. આજે બ્રાઝિલ દેશ તેની ફૂટબોલ ટીમથી સમગ્ર દુનિયામાં આગવી ઓળખ બની ગયો છે. ભલે લેટિન અમેરિકી એવો સ્પેનિશભાષી આ દેશ ભારતથી હજારો કિલોમીટર દૂર હોય પરંતુ  ભારતીય ફૂટબોલ પ્રેમીઓની બ્રાઝિલ તરફની નિષ્ઠા પહેલાથી જ રહી  ચૂકી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ