શ્રાવણયાત્રા / અમદાવાદની નજીક આવેલું છે બાબા બર્ફાનીનું ધામ, એક જ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના કરો દર્શન

Mini Amarnath Dham located near Ahmedabad,you can visit 12 Jyotirlinga in one temple.

દરેક લોકોને એક વખત અમરનાથ(Amarnath) જઈને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથનાં દર્શન કરવા ગુજરાતીઓએ છેક અમરનાથ જવાની જરૂર નથી. ગુજરાતમાં જ આવેલ છે મીની અમરનાથ (Mini Amarnath)

Loading...
બ્રેકિંગ ન્યૂઝ