ગોલમાલ / આને કોણ પહોંચે! પ્રજા માટે રસ્તાઓ નથી બનતા ને ભુમાફિયાઓએ રેતી ચોરવા નદીમાં રસ્તા બનાવ્યા

Mineral theft scam in jetpur Rajkot

સરકારના નાક નીચે ખાણ માફિયા મનફાવે તેમ, પાણીમાં રસ્તા બનાવીને કરે મોંઘેરી ખનીજનું ખનન છે . જેતપુરમાં ભાદર નદીમાં ખાણ માફિયાઓએ પાણીમાં રસ્તો બનાવીને ખનીજની ચોરી કરવાનું શરૂ કર્યુ છે. તંત્ર લાચાર બનીને આ ખેલ જોઈ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ