ગૌરવ / કોરોના સામેની જંગ લડવા માટે આ મહિલાએ એવું કામ કર્યું કે જાણીને સલામ કરવાનું થશે મન

Minal Dakhave Bhosale Who Worked On First Indian Corona Testing Kit

કાંઇક કરી છૂટવાની ભાવના હોય તો મુશ્કેલીઓનો ઉકેલ આવે છે. મીનલ દાખવે ભોંસલે પણ આ વાતને સાર્થક કરી બતાવી છે. તેમણે કોરોના વાયરસની તપાસ માટે એવી કીટ તૈયાર કરી કે જે વિદેશી કીટના મુકાબલે ખૂબ જ સસ્તી છે. જો કે, ગર્વની વાત એ છે કે, તેણીએ આ કીટ માટે પોતાની પ્રેગન્સીના અંતિમ સમયગાળામાં કામ કર્યું. આ ટેસ્ટ કીટ કોરના વિરૂદ્ધની લડાઇમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ