ટ્રાફિક રૂલ્સ / રાજ્યમાં નવા ટ્રાફિક નિયમના ભંગને કારણે પ્રથમ દિવસે વસૂલાયો લાખો રૂપિયાનો દંડ

Millions of rupees fine on the first day due to new traffic rules in the state

16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ કરવામાં આવ્યા હતા. જેને લઈને રાજ્યમાં દરેક જગ્યાએ ટ્રાફિક પોલીસોએ લોકોને અટકાવીને દંડ વસૂલવાનું શરૂ કર્યું હતું. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અનેક વાહનચાલકો પ્રથમ દિવસે જ ભોગ બન્યા હતા. જેના પગલે પ્રથમ દિવસે જ લાખો રૂપિયાનો દંડ રાજ્યમાં વસૂલવામાં આવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ