Facebook / 26.7 કરોડ ફેસબુક વપરાશકર્તાઓનો ડેટા લીક, જાણો શું હતું કારણ

Millions of facebook users data gets leaked due to insecure server

ફરી એક વખત ફેસબુકના કરોડો લોકોનો ડેટા લીક થઇ જતા હાહાકાર મચી જવા પામ્યો છે. જો કે આ વખતે ડાયરેક્ટ ફેસબુક સર્વર નહિ પણ ફેસબુક પરથી ડેટા કલેક્ટ કરતી વખતે 26.7 કરોડ યુઝર્સનો ડેટા અસુરક્ષિત ડેટાબેઝમાં રાખતા લીક થઇ જવા પામ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ