સુરત / ડિઝિટલ રૂપિયા ચૂકવવાના નામે લાખોની છેતરપિંડી

Millions of fraud in the name of paying a digital rupee

સુરતમાં વધુ એક છેતરપિંડીની ધટના સામે આવી છે. સુરતમાં ડિઝિટલ રૂપિયા ચૂકવવાના નામે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. NEFTથી રૂપિયા ટ્રાન્સફર્ કર્યા હોવાનું કહીને લાકોસાથે છેતરપિંડી કર્યા હોવાનું કિસો સામે આવ્યો છે. જોઇએ સમગ્ર ઘટના.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ