OMG / 'કરોડપતિ છું પણ પરિવાર સામે કરવી પડે છે ગરીબીની એક્ટિંગ', શખ્સની સોશ્યલ મીડિયા પોસ્ટ પાછળનું કારણ ચોંકાવનારું

millionaire reveals that he hides his wealth from family and rents small apartment

millionaire act poverty in front of family: શખ્સે પોસ્ટમાં લખ્યું, "હું એક મલ્ટી મિલીનિયર છું પરંતુ જ્યારે મારો પરિવાર મને મળવા આવે છે તો હું એક સસ્તું એપાર્ટમેન્ટ ભાડે લઈ લઉ છું. એવું બતાવવા માટે કે હું ત્યાં જ રહુ છું. "

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ