OMG / કમાલનો દૂધવાળો! F1 ટાઈપ દેશી કારનું કર્યું એવું ગજબનું ઇન્વેન્શન કે જોનારા થઈ ગયા સ્તબ્ધ, જુઓ VIDEO

 milkman delivers milk on f1 style desi car

એક દૂધવાળાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે F1 ટાઈપ દેશી કાર પર ફૂલ સ્વેગ સાથે દૂધથી ભારે કન્ટેનર લઈને ચાલે છે અને ઘરે ઘરે દૂધ પહોંચાડે છે. 

બ્રેકિંગ ન્યૂઝ