કોરોના ઈફેક્ટ / ગાયના દૂધથી મોંઘું વેચાઈ રહ્યું છે ગૌમૂત્ર અને છાણ, ભાવ જાણીને ધબકારા વધી જશે

milk vendor is making more money by selling cow dung and urine than milk 500 rs

કોરોના વાયરસનો કહેર પૂરી દુનિયામાં ફેલાયો છે. કેટલાય દેશોમાં તેને મહામારી જાહેર કરી દેવામાં આવી છે. આ વાયરસથી કેટલાય દેશોમા મહામારી જાહેર કરી છે. ભારતમાં પણ આ ફેલાઈ ચૂક્યો છે. ભારત સરકારે પણ આ વાયરસને રોકવાના અનેક પ્રયાસો શરુ કરી દીધા છે. આ તમામની વચ્ચે કોરોના વાયરસની સારવાર ચર્ચાનો વિષય બન્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ