Video / સોનું-ચાંદી નહીં અમદાવાદમાં રિક્ષામાં આવેલા ચોર દૂધ અને છાશના કેરેટ ચોરી ગયા, CCTVમાં ઘટના થઇ કેદ

milk theft Ranip area Ahmedabad cctv footage

લૉકડાઉનની અસર હવે ચોરી પર પણ પડી રહી છે. સોના-ચાંદીના બદલે દૂધની ચોરી થઈ રહી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં સોના-ચાંદી નહીં પણ દૂધની ચોરી થતા ચર્ચાનો વિષય બન્યો છે. ચોર ટોળકી લૉકડાઉન બાદ પૈસા કમાવા માટે લોકો દૂધના કેરેટની ચોરી કરવા તરફ વળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ