વડોદરા / દૂધના ટેમ્પોમાંથી ઝડપાયો દારૂ, 2 શખ્સોની ધરપકડ

Milk Tempo seized liquor 2 arrested vadodara

વડોદરામાં અમૂલ દૂધના ટેમ્પોમાંથી રૂપિયા 2.41 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. બાપોદ પોલીસે દારૂના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. નેશનલ હાઇવે 8 પર L&T કંપની નજીકથી દારૂનો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ