ભાવ / સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખુશીના સમાચાર

Milk price hike in sabar dairy in Sabarkantha and Aravalli districts

અરવલ્લી જિલ્લાના દુધ ઉત્પાદકો માટે ખુશીના સમાચાર છે. સાબર ડેરી દ્વારા ભેંગ અને ગાયના દુધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એક મહિનામાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ