બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / Milk Face Pack For Instant Glow And Fairness In 10 Minutes

ફાયદાકારક / 10 જ મિનિટમાં ઈન્સ્ટન્ટ ગ્લો જોઈએ તો દૂધની સાથે આ વસ્તુ મિક્સ કરીને લગાવો, ફેરનેસ પણ વધશે

Noor

Last Updated: 01:31 PM, 10 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ફેસ પર ઈન્સ્ટન્ટ ગ્લો લાવવા માંગો છો તો અહીં જણાવેલો દૂધનો ઉપાય કરો.

  • 10 મિનિટમાં ચહેરો બનાવો એકદમ ગ્લોઈંગ
  • દૂધનો આ ઉપાય સ્કિન માટે છે બેસ્ટ
  • મોંઘા પ્રોડક્ટ્સ લગાવવાની જરૂર નહીં પડે

ઘણી છોકરીઓ એવું વિચારે છે કે સ્કિનને હેલ્ધી રાખવા માટે ઘણાં બધાં મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સની જરૂર પડે છે. પરંતુ એવું જરાય નથી. સ્કિન પર ગ્લો લાવવા અને ફેરનેસ વધારવા માટે તમે કેટલાક સચોટ અને અસરકારક ઉપાય પણ કરી શકો છો. જી હાં, આજે અમે તમને મિલ્ક અને બ્રેડનો એવો ફેસમાસ્ક જણાવીશું, જેને લગાવવાથી 10 જ મિનિટ ચહેરો ગ્લોઈંગ અને ફેર દેખાવા લાગશે. ચાલો જાણી લો. 

આ રીતે બનાવો ફેસપેક

સૌથી પહેલાં એક બ્રેડ લઈને તેની કિનારી કાઢી દો. પછી તેના નાના કટકા કરીને તેના એક વાટકીમાં લઈ લો. હવે તેમાં 4 ચમચી દૂધ મિક્સ કરી. ધ્યાન રાખજો દૂધ કાચું હોવું જોઈએ. ગરમ કરેલાં દૂધનો ઉપયોગ કરવો નહીં. દૂધને ગરમ કરી લેવાથી તેમાં રહેલાં પ્રોટીનની માત્રા ઘટી જાય છે. એકવાર જ્યાકે બ્રેડ દૂધને શોષી લેશે પછી તે નરમ થઈ જશે અને પછી તેની પેસ્ટ બનાવી લો. 

ચહેરા પર લગાવવાની રીત

સૌથી પહેલાં ફેસ વોશ કરી લો. પછી બ્રેડની પેસ્ટને ફેસ અને ગરદન પર લગાવી દો. 10 મિનિટ રાખીને તે સૂકાઈ જાય એટલે પાણી લગાવતા હળવા હાથે મસાજ કરતા તેને ધોઈ નાખો. 

આ પેક લગાવવાનો ફાયદો

આ ફેસપેક લગાવવાથી તમારી સ્કિનના ડેડ સેલ્સ દૂર થઈ જાય છે અને સ્કિન શાઈની બને છે. સાથે જ ગરદનની કાળાશ પણ દૂર થાય છે. ફેરનેસ વધે છે અને ફેસ ગ્લોઈંગ બને છે. કાચાં દૂદમાં લેક્ટિક એસિડ હોય છે. જે સ્કિનને ફેર બનાવે છે. આ સિવાય બ્રેડ અને મિલ્કનું મિશ્રણ સ્કિનને એક્સફોલિએટ કરે છે. સ્કિનને હાઈટ્રેડ કરે છે. આ પેક સપ્તાહમાં 2વાર લગાવો. તમે વધુ ફાયદા માટે તેમાં મધ અને હળદર પાઉડર પણ મિક્સ કરી શકો છો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bread And Milk Face Pack Instant Glow Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ