BIG BREAKING / દેશ માટે આઘાતજનક સમાચાર: CDS બિપિન રાવત અને તેમના પત્નીનું નિધન

Military chopper crashes in Tamil Nadu Senior officials were on board More details awaited.

કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સીડીએસ બિપિન રાવત પણ હાજર હતા. તેમનું તથા તેમના પત્નીનું પણ પ્લેન ક્રેશમાં નિધન થયું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ