આતંકી હુમલો / બુર્કિના ફાસોમાં થયો આતંકવાદી હુમલો, 35 નાગરિકોના મોત, 80 આતંકીઓ પણ થયા ઠાર

Militant Attack 35 Civilians Killed Northern Burkina Faso President Says

આફ્રિકન દેશના બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલો થયો છે. આ આતંકવાદી હુમલામાં 35 નાગરિકના મોત નિપજ્યા છે. જ્યારે 80 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. બુર્કિના ફાસોના અરબિન્દા શહેરમાં વહેલી સવારે આ હુમલો થયો હતો. જેમાં આતંકવાદીઓએ સેનાના ઠેકાણા પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ 80 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ