નિવેદન / ભારત-ચીન વિવાદ પર અમેરિકાના વિદેશમંત્રીનું સ્ફોટક નિવેદન, કહ્યું સરહદ પર તૈનાત છે...

mike pompeo says china deploys 60000 troops on indian border

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ વચ્ચે અમેરિકાનાં વિદેશ મંત્રીએ સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચીને સરહદ પર 60 હજાર સૈનિકો તૈનાત કરી રાખ્યા છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ