બોલિવૂડ / સિંગર મિકા સિંહની મેનેજર સૌમ્યાનું શંકાસ્પદ મોત, આવી હાલતમાં મળી આવી લાશ

Mika Singhs manager Saumya Khan found dead in his Andheri studio

બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર મિકા સિંહની મેનેજર સૌમ્યા ખાનનું નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સ મુજબ, સૌમ્યાએ ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈને આત્માહત્યા કરવાની કોશિશ કરી હતી. મિકા સિંહે આ અંગે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે. મિકાની આ પોસ્ટ પછી આ વાત સામે આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તે ફેમિલી પ્રોબ્લેમ્સને કારણે ડિપ્રેશનમાં હતી અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ડ્રગનો ઓવરડોઝ હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ