બોલિવૂડ / ખેડૂત આંદોલન બોલીવુડમાં પહોચ્યું : દિલજીત બાદ મીકા સિંહે કંગનાને સંભળાવ્યું, એક્ટિંગ કરો, આટલી...

Mika Singh's advice to Kangana, 'do acting, when did you become so patriotic'

એક્ટ્રેસ કંગના રનૌતે જ્યારથી ખેડૂત આંદોલનને લઇને ટ્વિટ કરવાની શરૂઆત કરી છે ત્યારથી બોલિવૂડના અન્ય લોકો પણ તેની વિરુદ્ધમાં થઇ ગયા છે. પહેલા જે લડાઇ દિલજીત અને કંગના વચ્ચે હતી તે જાણે બોલિવૂડમાં છેડાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તેમાં મિકા સિંહ પણ જોડાઇ ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ