VIRAL / પાકિસ્તાનથી પરત ફરતાં જ વાઘા બોર્ડર પર મીકા સિંહે લગાવ્યા ભારત માતા કી જયના નારા

mika singh shouts bharat mata ki jai at wagah on return from pakistan video viral

મીકા સિંહ પાકિસ્તાનથી પરત ઇન્ડિયા આવી ગયો છે. જો કે એ ક્યારે પરત ફર્યો એની જાણકારી મળી નથી. પરંતુ મીકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં નજરે આવી રહ્યું છે કે પરત આવવા પર મીકાએ વાઘા બોર્ડપર પર ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ