રંગીન અંદાજ / ભાઈ આ સ્વયંવર છે કે સુહાગરાત? મીકા સિંહનો રોમેન્ટિક VIDEO જોઈને ચાહકોએ સોશ્યલ મીડિયા માથે લીધું

mika singh goes cozy intimate with meet on camera at mika di vohi fans says suhagraat before wedding

સ્વયંવરમાં મીકા સિંહનો એક પછી એક રંગીન અંદાજ જોવા મળે છે. હાલમાં મીકા સિંહ સ્પર્ધક મીતને ડેટ કરી રહ્યાં છે, જ્યાં આ બંને ડેટ પર એકબીજાના દિવાના થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ