લૉકડાઉન / ક્યારેક ભોજન મળે છે તો ક્યારેક નહીં, ખિસ્સામાં પૈસા પણ નથી: અમદાવાદમાં ફૂટપાથ પર પરપ્રાંતિયોની વેદના

Migrant workers stranded by lockdown face hunger Kalupur Ahmedabad

દેશમાં કોરોના નામની બીમારીને કારણે હાલ લોકડાઉન છે. બધુ જ બંધ છે પરંતુ ડૉક્ટર, મેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ અને પત્રકારો 24 કલાક ખડપગે છે. કારણ કે કોરોનાને હરાવવાનો છે. મીડિયાનું કામ છે લોકો અને તંત્ર વચ્ચે સેતુ બનવું. ત્યારે VTV પણ આ કામ ખુબ જ સારી રીતે કરી રહ્યું છે. હાલ લોકડાઉનને કારણે અનેક ગરીબોની સ્થિતિ કફોડી બની છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કેટલાય પરપ્રાંતિય લોકો ફુટપાથ પર જીવન નિર્વાહ કરી રહ્યા છે. તેમની સમસ્યા અમારે ધ્યાને આવી તો અમે જાત નિરક્ષણ માટે પહોંચ્યા. ત્યારે જૂઓ શું સામે આવ્યું ?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ