અમદાવાદ / રાજ્યના ઉદ્યોગ જગત માટે સૌથી મોટા સમાચાર, શ્રમિકો પરત આવી રહ્યા છે ગુજરાત

migrant Workers returned gujarat ahmedabad railway station lockdown coronavirus

ગુજરાતના ફેક્ટરીઓ અને કંપનીઓ માટે સારા રાહતના સમાચાર છે. કોરોના સંકટ અને લૉકડાઉનના કારણે ગુજરાતથી પરત પોતાના વતન ગયેલા શ્રમિકો હવે પરત ફરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ