દુર્ઘટના / મોરબીના રંગપર નજીક 2 બોલેરોના અકસ્માતમાં બાઈક અડફેટે આવતા 2 શ્રમિકોના મોત

migrant workers death in two bolero car accident near rangpar morbi rajkot

લૉકડાઉનના કારણે સૌથી દયનિય સ્થિતિ શ્રમિકોની બની છે. તેવામાં શ્રમિકો ટ્રેન, બસ અને અન્ય વાહનો અને પગપાળા પોતાના વતન જવા માટે નિકળી રહ્યા છે. ત્યારે બાઈક લઇને જઇ રહેલા 2 શ્રમિકોના મોરબીમાં અકસ્માતમાં મોત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ