અમદાવાદ / એક તો લોકડાઉન ઉપરથી સામાન પણ ચોરી, પરિવારને મળવા રડતા આ વ્યક્તિને જોઈ આંખમાં આંસુ આવી જશે

અમદાવાદમાં કોરોના લોકડાઉનમાં વતન પરત ફરવા માટે ટ્રેનની રાહ જોતા લોકોનું દુખ કંઈક અજુગતુ જ છે. અહીં બેઠેલા મજૂર વર્ગને ખબર જ નથી કે લોકડાઉન એટલે શું અને એ કેટલા દિવસ ચાલવાનું છે. આ લોકોને મદદની જરૂર છે. પણ મદદ ક્યાંથી મળે એ પણ તેમને ખબર નથી. આઠ દિવસે તેમને અહેસાસ થઈ રહ્યો છે કે, કંઈક ગંભીર સમસ્યા થઈ છે. અને દરેક જણની જેમ જ તેમને પણ ઘર અને પરિવાર યાદ આવ્યો છે. પણ પરિવાર પાસે કેવી રીતે જઉં?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ