હિંસક પ્રદર્શન / રાજકોટમાં ચેનલના રિપોર્ટરને પરપ્રાંતિયોએ ગાળો ભાંડી હિચકારો હુમલો કર્યો, જાંબાઝ પોલીસ જોતી રહી

migrant workers attack on media person in Rajkot

ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે. રાજકોટમાં શાપર અને જંગલેશ્વરમાં પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા શ્રમિકોએ ખાનગી ચેનલના પત્રકાર ઉપર હાથ ચલાવ્યો હતો તેને પાંચ ટાંકા આવ્યા છે અને ખુદ SP બલરામ મીણા ઉપર પણ હૂમલો કર્યો હતો. અશ્લીલ ગાળો સાથે માધ્યમકર્મીઓ ઉપર તુટી પડ્યા. ગુજરાતને પણ ગાળો દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ