વંચિત / શ્રમિકો પ્રત્યે રાજ્ય સરકારની બેવડીનીતિ: લોકડાઉનમાં જાહેર કરાયેલા પેકેજમાંથી વણવપરાયેલ રકમનો આંકડો જાણી ચોંકી જશો તમે

migrant worker state government relief package

ભારતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે લોકડાઉન દરમિયાન શ્રમિકો દેશભરમાં પોતાના વતન પરત ફર્યા હતા. જો કે શ્રમિકોને લઇને રાજ્ય સરકારો દ્વારા રાહત પેકેજોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં સરકારે લોકડાઉનમાં શ્રમિકો માટે 250 કરોડના પેકેજની જાહેરાત કરી હતી.  જો કે હજુ આ પેકેજમાં 157.85 કરોડ  વણવપરાયેલા હોવાનું સામે આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ