બેદરકારી / શ્રમિકે ટ્રેનમાં શ્વાસ છોડ્યા, તંત્ર ઉંઘતુ ઝડપાયું, લાશ સાથે પ્રવાસીઓએ એક રાજ્યથી બીજા રાજ્ય સુધી કરી મુસાફરી

migrant worker dies on shramik train co passengers travel with body to w.bengal

50 વર્ષીય બુદ્ધા પરિહાર બંગાળના માલદા જિલ્લાના હરિશ્ચંદ્રપુરના છે . તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ઘર ચલાવવા માટે તે 20 વર્ષ પહેલા રાજસ્થાન આવ્યા હતા. તેમના સંબંધી સરજુ દાસની સાથે રાજસ્થાનથી બીકાનેરમાં એક હોટલમાં નોકરી કરવા લાગ્યા હતા. જોકે લોકડાઉનને કારણે તેમની રોજગારી છીનવાઈ ગઈ ઘરે પાછા ફરવામાં ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ રહ્યા. 29 મેના રોજ તેમણે બીકાનેરથી સવારે ઘરે જનારી ટ્રેન પકડી. આગલા દિવસે માલદા પહોંચ્યા. પણ જીવતી હાલતમાં નહીં એક લાશ તરીકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ