કોરોના સંકટ / ગુજરાતમાંથી વતન પહોંચેલા શ્રમિકો સાથે ગામવાળાએ જે કર્યું તે નિરાશાજનક

migrant self quarantine for 14 days on a boat in varanasi

કોરોના વાયરસને લઇને જાહેર કરાયેલા લોકડાઉનના કારણે વતન પરત ફરી રહેલા પ્રવાસી શ્રમિકોની મુશ્કેલીઓ સામે આવી રહી છે. વારાણસીના ગ્રામ્ય વિસ્તારમાં ગંગાના કિનારે કેથી ગામમાં ગુજરાતથી પરત ફરેલા બે લોકોનો ગામવાળાએ સ્વીકાર ન કર્યો. ત્યારે બંને મિત્રોએ ગંગા નદીમાં હોડી પર જ રહેવાનું બનાવીને બોટમાં જ પોતાને ક્વોરન્ટાઇન કરી લીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ