Coronavirus / મજૂરોની ધીરજ ખૂટી, મુંબઈ સહિત અનેક શહેરોમાં ઘર વાપસી માટે મજૂરોનો હોબાળો

migrant labour bihar uttar pradesh maharashtra hungama accident lockdown coronavirus

કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં લોકડાઉન અમલમાં છે અને તેની સૌથી મોટી ફટકો દેશના કરોડો મજુરોને પડી છે. પરિવહનનાં સાધનો બંધ થવાને કારણે મજૂરો જ્યાં હતા ત્યાં અટવાઈ ગયા હતા અને તેઓ ચાલતા અથવા સાયકલ પર ઘરે પાછા જવા મજબૂર બન્યા છે. આ દરમિયાન દેશના જુદા જુદા ભાગોથી મજૂરોનો ઘરે જવા માટેની જે તસ્વીરો સામે આવી રહી છે. તે વિચલીત કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ