અહેવાલ / ગોવામાં નૌકાદળનું મિગ-29 વિમાન ક્રેશ; ટ્રેઇનિંગ પાઇલટ સલામત

Mig 29 Plane Crashed near Goa Pilot evacuated safely

રવિવારે નૌકાદળનું મિગ-29 વિમાન ક્રેશ થયું હતું. જો કે વિમાનમાં સવાર પાયલોટ માંડ માંડ બચી ગયો હતો. વિમાનનો પાઇલટ સલામત રીતે બહાર નીકળી ગયો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ